બીઝી લોકો માટે જરૂરી Self-Care હેબિટ્સ – પોતાની કાળજી લેવી સૌથી મહત્વની!
દિવસની શરૂઆત 5 મિનિટ deep breathing થી કરો—માઈન્ડ શાંત રહે.
દરરોજ ઓછામાં ઓછાં 10 મિનિટ વૉક કરો—બોડી અને માઇન્ડ બંનેને ફાયદો.
મોબાઈલથી થોડો બ્રેક લો—ડિજિટલ ડીટોક્સ માથું હળવું કરે છે.
પર્યાપ્ત પાણી પીતા રહો—બીઝી શેડ્યુલમાં હાઇડ્રેશન ભૂલશો નહીં.
8 કલાકની ઊંઘ અનિવાર્ય—એનર્જી અને ફોકસ માટે જરૂરી.
દર સપ્તાહે 1 કલાક ‘me-time’ રાખો—પસંદનું કામ કરો.
ટાઇમ મેનેજમેન્ટ કરો—ટુ-ડુ લિસ્ટ જીવન સરળ બનાવે છે.
સ્વસ્થ ખાવાનું પ્રાથમિકતા આપો—બીઝી હોવું એટલે junk નહીં!
આ નાના Self-Care હેબિટ્સથી તમે વધુ શાંત, એનર્જેટિક અને હેપ્પી રહેશો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ