મોરપંખ ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે.
તેને તિજોરીમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ વધે છે.
ઘરમાં મોરપંખ રાખવાથી રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
મોરપંખ બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે અત્યંત ગુણકારી છે.
અભ્યાસ ટેબલ પર મોરપંખ રાખવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે છે.
તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી વાસ્તુ દોષ દુર થાય છે.
બેડરૂમમાં મોરપંખ રાખવાથી દંપતી વચ્ચે પ્રેમ અને તાલમેલ વધે છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો