1. મહાશિવરાત્રિ પર શિવજીના ભક્તિથી મન અને આત્મા પવિત્ર થાય છે.
2. મહાશિવરાત્રિ એ શક્તિ અને આધ્યાત્મિક ઉપાસનાનો દિવસ છે.
3. "સમુદ્ર મંથન દરમ્યાન હલાહલ ઝેર પીધા શિવજીએ , બન્યા 'નીલકંઠ' !"
4. "મહાશિવરાત્રિએ શિવ-પાર્વતીના દૈવી લગ્ન, શક્તિ અને શ્રદ્ધાનો આદર!"
5. "ઉપવાસ, મંત્રોચ્ચાર અને શિવજીની સ્તુતિ, મનને શાંતિ આપે છે!"
6. "મંદિરમાં ફૂલો અને રોશનીથી શિવજીની આરાધના!"
7. "ભક્તો શિવ પુરાણ અને રુદ્રમનો પાઠ કરીને શિવની કૃપા પ્રાપ્ત કરે છે!"
8. "મહા શિવરાત્રી: આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિક વિકાસનો શુભ અવસર!"
9. "ભક્તિ અને સ્વ-શિસ્તથી અજ્ઞાન અને અંધકારને દૂર કરો!"
10. "મહાશિવરાત્રી: શિવની ભક્તિથી અંધકારમાંથી પ્રકાશ સુધીનો માર્ગ!"
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ