મેષ: શિવલિંગ પર મધ અને ગોળ મિશ્રિત જળથી અભિષેક કરવો.
વૃષભ: દૂધ અને દહીંથી અભિષેક કરો અને સફેદ ફૂલો અર્પણ કરો.
મિથુન: શેરડીના રસથી અભિષેક કરી બિલ્વપત્ર અર્પણ કરવા.
કર્ક: કાચા દૂધમાં સાકર ભેળવી અભિષેક કરવો શ્રેષ્ઠ છે.
સિંહ: મધ અથવા શુદ્ધ ઘીથી અભિષેક કરી લાલ ફૂલ ચઢાવવા.
કન્યા: શિવલિંગ પર ભાંગ અથવા શેરડીના રસથી અભિષેક કરવો.
તુલા: ગાયના ઘી અને અત્તરથી અભિષેક કરી સફેદ મીઠાઈ ધરાવવી.
વૃશ્ચિક: પંચામૃત અથવા મધથી અભિષેક કરવો અતિ ફળદાયી છે.
ધનુ: દૂધમાં હળદર ભેળવી અભિષેક કરો અને કેસરી ફૂલ ચઢાવો.
મકર: ગંગાજળમાં કાળા તલ ભેળવી શિવજીનો અભિષેક કરવો.
કુંભ: પંચામૃત અથવા તલના તેલથી અભિષેક કરવો લાભદાયી રહેશે.
મીન: કેસરયુક્ત દૂધથી અભિષેક કરી પીળા ફૂલ અર્પણ કરવા.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો