સાબુદાણાને ધોઈને ૪ થી ૫ કલાક પાણીમાં પલાળી રાખો.
બટાકાને બાફી, છોલીને તેને વ્યવસ્થિત રીતે મેશ કરી લો.
એક બાઉલમાં સાબુદાણા, બટાકા અને મગફળીનો ભૂકો મિક્સ કરો.
સ્વાદ મુજબ આદુ-મરચાની પેસ્ટ અને સિંધાલૂણ મીઠું ઉમેરો.
તેમાં જીરું પાવડર અને લીલા ધાણા ઉમેરી મિશ્રણ તૈયાર કરો.
હવે મિશ્રણમાંથી નાની અને ગોળ ટિક્કીઓ વાળી લો.
પેનમાં તેલ કે ઘી ગરમ કરી ટિક્કીને બંને બાજુ શેકી લો.
ટિક્કી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો.
આ ગરમા-ગરમ ટિક્કીને ફરાળી ચટણી કે દહીં સાથે સર્વ કરો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ