વિદ્યુત જામવાલે પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લીધી હતી. ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહાકુંભની ઘણી સુંદર તસવીરો શેર કરી છે.
કપાળ પર ચંદન, ગળામાં રુદ્રાક્ષ માળા પહેરી છે. ટોટલ સનાતન લૂકમાં જોવા મળ્યા
કેટલીક તસવીરોમાં સંતો સાથે પણ જોવા મળ્યા હતા. તસવીરોમાં ભગવો ગમછો પણ જોવા મળી રહ્યો છે.
વિદ્યુતનો આ અવતારને ચાહકો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યુત પહેલા રૂપાલી ગાંગુલી, પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, શિવાંગી જોશી, સહિતે પણ સંગમમાં ડુબકી લગાવી છે.

Recommended Stories

entertainment

ટ્રેડિશનલમાં Genelia Deshmukh નો શાહી અંદાજ, જુઓ સુંદર તસવીરો

entertainment

દેશી લુકમાં પણ આટલી સુંદર? Sonam Bajwa નો નવો ફોટોશૂટ

entertainment

ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં Shreya Ghoshal નો શાહી અંદાજ

entertainment

સૌમ્ય સાદગી સાથે ગુલાબી સાડીમાં Samantha નો મનમોહક અંદાજ