Mount Abu ખાતે દુનિયાની સૌથી મોટી સોલર કિચન શરૂ
આ કિચનમાં દરરોજ ૫૦,૦૦૦ વ્યક્તિ માટે ભોજન બનાવાય છે
કિચન માત્ર સૂર્ય ઊર્જાથી ચાલે છે, ગેસ કે વિજળી નથી લગતી
આ અનોખું કિચન Shantivan Complex, Brahma Kumaris માં છે
શરૂઆત 1992 માં થઈ, વર્ષોથી આમાં સતત વિસ્તરણ થયું છે
કિચનમાં 84 Scheffler reflectors સૂર્યપ્રકાશ એકત્ર કરે છે
આ reflectors થકી દરરોજ ૩,૫૦૦–૪,૦૦૦ કિલો સ્ટીમ બને છે
સ્ટીમ વડે વિશાળ વાસણોમાં શાકાહારી ભોજન તૈયાર થાય છે
આ તકનીકથી દર વર્ષે ૧.૧૮ લાખ લિટર ડિઝલ બચત થાય છે
રિફ્લેક્ટર્સનું કુલ એરીયા ૮,૦૦૦ ચોરસ મીટરથી વધુ છે
સમગ્ર સિસ્ટમ grid વિજળી વગર thermosiphon થી ચાલે છે
આ ટેકનોલોજી Wolfgang Scheffler એ ડિઝાઇન કરી હતી
સિસ્ટમ એ પણ ચોમાસામાં conventional backup વડે ચાલે છે
આ છે જગત માટે એક આદર્શ મોડલ.
સોસીયલ મિડિયા પર પણ આ સિસ્ટમની ખૂબ ચર્ચા થઈ રહી છે
Recommended Stories
national-international
સ્પીટી વેલી પૃથ્વી પર તિબેટ જેવું એક બીજી દુનિયા!
national-international
August–September ની રજાઓ માટે પોકેટ-ફ્રેન્ડલી પ્રવાસ
national-international
તિર્થન વેલી: કુદરતની ગોદમાં એક ગુપ્ત સ્વર્ગ
national-international
જલેબીનું મૂળ ભારત નહીં… તો પછી ક્યાંથી?