સોમવાર: આ દિવસે સફેદ કે સિલ્વર રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મંગળવાર: હિંમત અને શક્તિ માટે લાલ રંગના કપડાં પહેરવા ફાયદાકારક છે.
બુધવાર: બુદ્ધિ અને વેપારમાં પ્રગતિ માટે લીલો રંગ ઉત્તમ ગણાય છે.
ગુરુવાર: સુખ-સમૃદ્ધિ અને જ્ઞાન માટે પીળો રંગ પહેરવો અત્યંત શુભ છે.
શુક્રવાર: આ દિવસે ગુલાબી કે ચમકતા સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.
શનિવાર: આત્મવિશ્વાસ અને રક્ષણ માટે વાદળી કે કાળો રંગ શ્રેષ્ઠ છે.
રવિવાર: સફળતા અને માન-સન્માન માટે કેસરી કે નારંગી રંગ પહેરવો.
Recommended Stories
dharama
શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર