લીલા શાકભાજી: પાલક અને કોબીજમાં ખાંડ ઓછી અને ફાઈબર વધુ હોય છે.
એવોકાડો: આ ફળમાં હેલ્ધી ફેટ્સ હોય છે અને સુગર લેવલ ખૂબ ઓછું હોય છે.
ગ્રીક યોગર્ટ: પ્રોબાયોટિક્સથી ભરપૂર અને સાદા દહીંમાં ખાંડ ઓછી હોય છે.
બદામ અને અખરોટ: આ નટ્સ બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.
બેરીઝ: સ્ટ્રોબેરીમાં કુદરતી મીઠાશ ઓછી અને એન્ટીઓક્સીડેન્ટ વધુ હોય છે.
મશરૂમ: મશરૂમ પોષક તત્વોથી ભરપૂર અને લો-કેલરી ખોરાક છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ