રોજ એક સફરજન ખાવાથી પેટ ભરેલું રહે છે અને વધુ ખાવાની ઈચ્છા નથી થતી.
Black Grapes ઓછી કેલરી સાથે મીઠાસ આપે છે અને એન્ટીઑક્સીડન્ટથી ભરપૂર છે.
તરબૂચ 90% પાણીથી ભરેલું તરબૂચ શરીરમાં હાઇડ્રેશન રાખે અને કેલરી ખૂબ ઓછી હોય છે.
પપૈયું પાચન ક્રિયાને સુધારે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
કિવી ફાઈબરથી ભરેલું ફળ, જે ભૂખ ઘટાડે છે અને વજન નિયંત્રિત રાખે છે.
સ્ટ્રોબેરી મીઠાસ સાથે ઓછી કેલરી અને વિટામિન Cથી ભરપૂર.
સંતરું ફૂલ ફ્લેવર સાથે ઓછી કેલરી – હળવું નાસ્તું બનાવવા માટે બેસ્ટ ચોઈસ.
મોસંબી ઓછી કેલરી સાથે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.
નાશપતિ ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી.
બોર અત્યંત ઓછી કેલરી અને પાચન માટે લાભદાયી.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ