Back Back
Louis Vuitton નો જન્મ August 4, 1821, ને Anchay, France માં થયો.
Credit: Internet
બાળપણમાં Louis એ સાદી જીવનશૈલી અને મહેનત શીખી.
ટીન એજમાં Louis Paris ગયો, અને તેના હાથમાં આશાઓ હતી.
Louis એ હાથથી સુંદર અને મજબૂત travel trunks બનાવ્યાં.
1854 માં Louis એ પોતાનું બ્રાન્ડ Louis Vuitton શરૂ કર્યું.
આ બ્રાન્ડ સૌથી પહેલા તેનું flat-top trunks કારણે જાણીતું બન્યું.
Louis નું કામ સફળતાનું પ્રતીક બન્યું આખા Europe માટે.
સમય જતાં Louis Vuitton વિશ્વનું luxury symbol બની ગયું.
આજે Louis Vuitton દુનિયાની ટોચની fashion brand છે.
Louis ના 204 વર્ષ થયા, પણ એની legacy આજે પણ જીવંત છે.

Recommended Stories

image

entertainment

Avneet Kaur: દરેક ફ્રેમમાં ફોટોજેનિક સુંદરતા
image

entertainment

Urvashi Rautela: લાલ સાડીમાં ગ્લેમર અને ગ્રેસનું સંપૂર્ણ મિશ્રણ
image

entertainment

રેમ્પ પર રાશા-ઇબ્રાહિમનો રોયલ લુક, સૌને બનાવી દીધા ફેન
image

entertainment

તમન્ના ભાટિયાની યેલો એલેગન્સ