બીલી ફળ, જેને બીલીપત્ર અથવા બેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ધરાવતા આ ફળનું ઝાડ ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં ઉપયોગી છે.
તેના પાંદડા તેમજ ફળનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે.
બીલી ફળનું ઝાડ રેતાળ અથવા ચીકણી જમીન યોગ્ય હોય છે. જો કે તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી જરૂરી છે.
બીલી ફળની ખેતીમાં ઓછા પાણી અને ખાતરની જરૂર પડે છે
સાથે જ બીલીના પાંદડા અને ફળની માંગ ધાર્મિક કાર્યોમાં સતત રહે છે.
બીલીના ફળ અને પાંદડામાં એન્ટી-ડાયાબિટીક, એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોવાથી આયુર્વેદિક ઉદ્યોગમાં તેની માંગ વધે છે
વાવણી બાદ બીલીનું ઝાડ 20થી 30 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.
Recommended Stories
dharama
રક્ષાબંધનના દિવસે ના કરવી આ ભૂલ ...
dharama
નાગપંચમીના દિવશે અર્પણ કરાતા ભોગની યાદી
dharama
શ્રાવણ માસમાં ઘરે વાવો આ 4 શુભ છોડ..
dharama
ઘરની આ દિશામાં લગાવો ખાસ છોડ, અનેક સમસ્યાઓ થશે ગાયબ