પેંગોંગ ત્સો (લદ્દાખ): વાદળી રંગ બદલતું આ સરોવર અદભૂત છે.
દાલ સરોવર (શ્રીનગર): કાશ્મીરનું આ સરોવર શિકારા રાઈડ માટે જાણીતું છે.
પિચોલા સરોવર (ઉદયપુર): મહેલોની વચ્ચે આવેલું આ સરોવર ખૂબ સુંદર છે.
વેમ્બનાડ (કેરળ): શાંત બેકવોટર્સમાં હાઉસબોટનો આનંદ માણો.
ચિલિકા સરોવર (ઓડિશા): એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.
તસો મોરીરી (લદ્દાખ): ઊંચાઈ પર આવેલું એક અત્યંત શાંત અને સુંદર સ્થળ.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ