ઑફિસ લુક માટે સિમ્પલ પણ એલીગન્ટ સ્ટાઇલ પસંદ કરો
વ્હાઇટ શર્ટ – એવરગ્રીન અને દરેક બોટમ સાથે પરફેક્ટ
બ્લેઝર – ઇન્સ્ટન્ટ પ્રોફેશનલ લુક આપે
પ્લેઇન ટ્રાઉઝર – ક્લાસી અને કોમ્પર્ટેબલ
પેન્સિલ સ્કર્ટ – ફોર્મલ ઑફિસ લુક માટે આદર્શ
કુર્તા + પેન્ટ – ઓફિસ માટે આદરણીય અને સ્ટાઇલિશ
સોલિડ કલર્સ – પ્રોફેશનલ અને કોઈપણ દિવસે સેફ ચોઈસ
મિનિમલ જ્વેલરી – લુકને ગ્લામ પણ ઓવર નથી બનાવતી
કોમ્પર્ટેબલ હીલ્સ અથવા બેલેરીના – આખો દિવસ પહેરી શકાય તેવી
લાઇટ મેકઅપ – ફ્રેશ અને પ્રોફેશનલ લુક માટે ઉત્તમ
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો