લો-કેલરી ડિનર આઈડિયાઝ – રાતે હળવું અને હેલ્ધી ખાવો!
વેેજીટેબલ સૂપ – ઓછી કેલરી, પેટ માટે લાઇટ અને ડિજેશન માટે સારું.
મૂંગ દાળ ખીચડી – હળવું, પ્રોટીનથી ભરપૂર અને ઝડપી બને.
ગ્રીલ્ડ પનીર – લો-કેલરી છતાં પ્રોટીનનો બેસ્ટ સોર્સ.
સેલાડ બાઉલ – કાકડી, ટમેટા, લેટ્યુસ સાથે લાઇટ ડિનર.
ઓટ્સ ખીચડી – ફાઈબરથી ભરપૂર અને રાત્રે પેટને હળવું રાખે.
વેેજીટેબલ સ્ટર-ફ્રાય – ઓછી તેલમાં બનેલું હેલ્ધી વિકલ્પ.
દહીં સાથે ભાજી – પાચન સારી થાય અને કેલરી પણ ઓછી.
મિલેટ રોટી + સબ્જી – ભરપૂર પોષણ અને લો-કેલરી મીલ.
ક્લિયર સૂપ + સ્પ્રાઉટ્સ – નાઈટ ડિનર માટે પર્ફેક્ટ કમ્બો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ