ગર્જના: સિંહની ગર્જના ૮ કિમી દૂર સુધી સંભળાય છે.
સામાજિક: સિંહ ટોળામાં રહે છે, જેને 'પ્રાઈડ' કહેવાય છે.
શિકાર: મોટાભાગે સિંહણ ખોરાક માટે શિકાર કરે છે.
આળસુ: સિંહ દિવસના ૨૦ કલાક સુધી આરામ કરે છે.
દોડવાની ઝડપ: તે ૮૦ કિમી/કલાકની ઝડપે દોડી શકે છે.
કેશવાળી: નર સિંહની કેશવાળી તેની ઉંમર દર્શાવે છે.
ભારતમાં નિવાસ: એશિયાટિક સિંહ માત્ર ગીર, ગુજરાતમાં છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ