Greece: ઓછો ખર્ચ, સરળ રહેઠાણ અને સુંદર ભૂમધ્ય વાતાવરણ.
Panama: ઓછો ખર્ચ અને વિદેશી આવક પર ટેક્સ નહીં.
Costa Rica: ઉત્તમ હવામાન, શાંતિ અને સસ્તી ઉચ્ચ ગુણવત્તાની હેલ્થકેર.
Portugal: સસ્તું યુરોપીયન જીવન, સલામતી અને સરળ નિવૃત્તિ વિઝા.
Mexico: વર્ષભર ગરમ હવામાન અને સુંદર સંસ્કૃતિ.
Italy: સમૃદ્ધ ઇતિહાસ, ઉત્તમ આરોગ્ય સેવાઓ અને આરામદાયક જીવન.
France: શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી, ઉચ્ચ જીવનધોરણ અને સુંદર સંસ્કૃતિ.
Spain: ગુનાખોરીનું પ્રમાણ ઓછું હોવાથી લોકો સુરક્ષિત રહે છે.
Thailand: ખૂબ જ ઓછો ખર્ચ, સુંદર બીચ અને સરળ નિવૃત્તિ વિઝા.
Malaysia: ઓછો ખર્ચ, આધુનિક સુવિધાઓ અને સહેલું રહેઠાણ કાર્યક્રમ.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી