/>
બાળદિન – બાળકો માટેનો ખાસ દિવસ દર વર્ષે 14 નવેમ્બર ભારતમાં મોટી ઉજવણી થાય છે.
14 નવેમ્બર કેમ? આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુજીનો જન્મદિવસ છે.
નેહરૂજી અને બાળકો તેમને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો, તેથી તેમને “ચાચા નેહરુ” કહેવામાં આવતા
બાળકો – દેશનું ભવિષ્ય નેહરૂજી માનતા કે બાળકો છે દેશનું tomorrow, અને તેમને સાચી દિશામાં માર્ગદર્શન જરૂરી.
Education ઉપર ભાર તેમણે બાળકોને સારી શિક્ષા, સમાન તકો અને સુરક્ષિત બાળપણ મળવું જોઈએ તે માટે કામ કર્યું
Children’s Day celebration આ દિવસે સ્કૂલોમાં ફન ઇવેન્ટ્સ, સ્પીચ, ડ્રોઇંગ, નૃત્ય અને ખાસ પ્રોગ્રામ્સ થાય છે
Purpose of this Day બાળકોનું મહત્વ સમજાવવું, તેમની જરૂરિયાતોને ઓળખવું અને તેમને પ્રોત્સાહિત કરવું.
Happy & Safe Childhood દરેક બાળકને સુરક્ષિત, ખુશ, નિર્દોષ અને આનંદભર્યું બાળપણ મળવું જોઈએ – એ મેસેજ ફેલાવવામાં આવે છે.
Responsibility of Society બાળકોના સપનાઓને ઉડાન આપવા માટે પરિવાર, સ્કૂલ અને સમાજ ત્રણેયની જવાબદારી છે.

Recommended Stories

entertainment

Rajamouli ની નવી ફિલ્મમાં Priyanka નું શક્તિશાળી ફાયરી લુક

national-international

જાણો તે દુર્લભ દરિયાઈ માછલીઓ ના નામ, જે ઊંડા પાણીમાં છુપાયેલી છે

national-international

Prada ની ₹68,000 ની સેફ્ટી પિન સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બની

national-international

તાજમહલ જ નહીં ભારતના દરેક ખૂણામાં છુપાયેલું છે કળાનું સૌંદર્ય