માત્ર જરૂરી વસ્તુઓ રાખો, ઘર ખૂલેલું અને સાફ લાગશે.
સફેદ, બેઝ અને પેસ્ટલ કલર ઘર ને શાંત બનાવે છે.
દરરોજ 10 મિનિટ ઘરને અવ્યવસ્થા મુક્ત બનાવો.
સ્ટોરેજવાળા બેડ અથવા ફોલ્ડિંગ ટેબલ ઉપયોગમાં લો.
બારીઓ ખોલો, સૂર્યપ્રકાશ અને હવા ઘરમાં આવવા દો.
એકાદ સુંદર આર્ટ પીસ કે પ્લાન્ટ પૂરતા છે.
હરિયાળી ઘર ને તાજગી અને શાંતિ આપે છે.
ઓછી પણ ટકાઉ અને સારી વસ્તુઓમાં રોકાણ કરો.
મિનિમલિસ્ટ ઘર જીવનને સરળ, શાંત અને સુંદર બનાવે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ