ટેક્નોલોજીનો ઉપયોગ સમજદારીથી કરવો, બિનજરૂરી સ્ક્રોલિંગથી દૂર રહેવું.
સ્ક્રીન પર ઓછો સમય = પરિવાર, મિત્રો સાથે વધુ ક્ષણો.
બિનજરૂરી નોટિફિકેશન ઑફ કરો, મનને શાંતિ આપો.
સ્ક્રીન બદલે પુસ્તકો વાંચો, સર્જનાત્મક વિચારોને જગાવો.
ટેકનોલોજી નહીં, પોતાના મન અને નેચર સાથે સમય વિતાવો.
રાતે ફોનથી દૂર રહો, ઊંઘ સારી અને દિમાગ તાજું.
ડિજિટલ ચેટ નહીં, રિયલ વાતચીતમાં ખુશી શોધો.
ટેકનોલોજી વગરના હોબી અજમાવો – આર્ટ, મ્યુઝિક, કૂકિંગ!
Digital Minimalism એ છે – ઓછી ટેક સાથે વધુ અર્થસભર જીવન.
Recommended Stories
health-lifestyle
ઊંઘ નથી આવતી ? Solution અહીં છે
health-lifestyle
પાણીપુરી ખાવા પહેલા આ વાતો ધ્યાનમાં રાખવી
health-lifestyle
લોહની કમીને અલવિદા – યુનિક ખોરાકથી તંદુરસ્તી
health-lifestyle
વાસી રોટલી ફેંકવાનું ટાળો, ફાયદાઓ વિશે જાણી ચોંકી જશો