મહાન ઇટાલિયન ફેશન ડિઝાઇનર વેલેન્ટિનો ગારવાનીનું 93 વર્ષે નિધન થયું.
તેમણે રોમમાં આવેલા પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
ફાઉન્ડેશને સોશિયલ મીડિયા દ્વારા આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે.
બુધવાર અને ગુરુવારે પિયાઝા મિગ્નાનેલી ખાતે અંતિમ દર્શન રાખવામાં આવ્યા.
અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે રોમની બેસિલિકા સાન્ટા મારિયામાં થશે.
સમગ્ર વિશ્વના ફેશન જગતમાં અત્યારે ભારે શોકની લાગણી છવાયેલી છે.
તેઓ ખૂબ મહેનતુ હતા અને આખી દુનિયામાં નામ મેળવ્યું હતું.
Recommended Stories
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી
international
ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ