શિયાળામાં શરીર ગરમી માટે વધારાની કૅલરી બર્ન કરે છે.
શિયાળામાં મેટાબોલિઝમ તેજ થઈને ચરબી ઝડપથી ઘટે છે.
શરીર ગરમ રહેવા માટે વધારે ઊર્જા વાપરે છે, જેના કારણે વજન ઓછું થાય છે.
શિયાળામાં લોકો વધુ શારીરિક કસરત કરવા મોટિવેટ થાય છે
ઠંડીમાં ભૂખ નિયંત્રિત રહે છે, તેથી વધારે ખાવાની ઈચ્છા નથી રહેતી.
સૂપ, ગરમ પાણી અને હેલ્ધી ખોરાક વધુ લેવાતા હોય છે.
શિયાળામાં સારી ઊંઘથી હોર્મોન સંતુલિત રહે છે.
શરીર કુદરતી રીતે ચરબીનો ઉપયોગ ગરમી માટે કરે છે.
ઠંડી હવામાં ચાલવા અને વર્કઆઉટ કરવાનો આનંદ વધારે હોય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ