નાઈલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે જે આફ્રિકામાં વહે છે
એમેઝોન નદી લંબાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે
યાંગ્ત્ઝે નદી એશિયાની સૌથી લાંબી અને વિશ્વની ત્રીજી લાંબી નદી છે
મિસિસિપી મિઝૌરી નદી ઉત્તર અમેરિકાની સૌથી મોટી નદી સિસ્ટમ છે
યેનિસેઈ અને હુઆંગ હે જેવી નદીઓ પણ વિશ્વની ટોપ ૧૦ માં સામેલ છે
ઓબ-ઇર્ટિશ નદી જે રશિયા અને કઝાકિસ્તાનમાં વહે છે
પરાના નદી જે દક્ષિણ અમેરિકાની બીજી સૌથી લાંબી નદી છે
કોંગો નદી જે આફ્રિકાની બીજી સૌથી લાંબી અને વિશ્વની સૌથી ઊંડી નદી છે
અમૂર નદી જે રશિયા અને ચીન વચ્ચે સરહદ બનાવે છે
લીના નદી જે આર્કટિક મહાસાગરમાં પડતી રશિયાની મુખ્ય નદી છે

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ