ફિટ રહેવા માટે કઈ રમત શ્રેષ્ઠ?
દોડવું (Running) ફેટ બર્ન કરે અને હાર્ટને મજબૂત બનાવે.
દોડવું સ્ટેમિના વધે અને મન તાજું રહે.
ફૂટબોલ સંપૂર્ણ શરીરની કસરત અને ટીમ વર્ક શીખવે.
ફૂટબોલ સ્ટેમિના, સ્પીડ અને ફોકસ વધે.
બેડમિન્ટન ફિટનેસ સાથે રિફ્લેક્સ અને એકાગ્રતા વધે.
બેડમિન્ટન વજન ઘટાડવામાં પણ મદદરૂપ.
સ્વિમિંગ શરીરના બધા પેશીઓ કામ કરે.
સ્વિમિંગ જોઈન્ટ્સ માટે સુરક્ષિત અને ઉત્તમ વ્યાયામ.
ક્રિકેટ / 🧘♂️ યોગ ફિટનેસ સાથે મેન્ટલ હેલ્થ પણ સારી રહે.
Recommended Stories
sports
ટીમ ઈન્ડિયાના રત્નો અને તેમનો પરિવાર: જીતની સૌથી મીઠી ક્ષણ
sports
Hardik Pandya ના Mahieka Sharma સાથે ના ફોટોઝ વાયરલ
sports
ચારેબાજુ ખુશીનો માહોલ, ટ્રોફી હાથમાં અને જીતનો આનંદ ચહેરા પર
sports
Team India wins ICC Men’s T20 World Cup, nation celebrates victory