જો તમે લાંબી બાંયના બ્લાઉઝની ડિઝાઇન શોધી રહ્યા છો. તો કંગનાનું આ ફ્લોરલ ડિઝાઇન કરેલું બ્લાઉઝ સારો વિકલ્પ છે.
તમે સાડી સાથે ફુલ સ્લીવ્ઝ ડિઝાઇન સાથે શ્રદ્ધાની હાઈ નેક ડિઝાઇન પણ કૅરી કરી શકો છો.
અભિનેત્રી કેટરિના કૈફનું વી નેક ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પહેરીને તમે પણ લગ્ન કે પાર્ટીના સ્ટાર બની શકો છો.
અભિનેત્રી કૃતિ સેનનનું આ સફેદ ફુલ સ્લીવ બ્લાઉઝ ઘરની વહુ માટે પણ સારો વિકલ્પ છે.
જો તમારે લહેંગા માટે ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝની ડિઝાઈન જોઈએ છે. તો કૃતિનો આ લુક એકદમ પરફેક્ટ છે.
કરીના કપૂર - બોલિવૂડ દિવા કરીના કપૂરનું આ ફુલ સ્લીવ બ્લાઉઝ પણ આજની ફેશન માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો તમે તેને બેબો જેવી નેટ સાડી સાથે પહેરશો તો તમે ખૂબ જ સુંદર દેખાશો.
અનન્યા પાંડે - અભિનેત્રી અનન્યા પાંડેનો સાડીનો લૂક પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
મલાઈકાના આ લુકને તમે પણ કેરી કરી શકો છો. જો તમે અભિનેત્રીની જેમ કાળી સાડી સાથે આ ભારે ભરતકામ કરેલું ફુલ સ્લીવ બ્લાઉઝ પહેરો છો, તો તે તમારા દેખાવમાં વધારો કરશે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ