મેષ: લાલ રંગ સૌથી શુભ રહેશે, જે ઉર્જા અને સાહસ વધારશે.
વૃષભ: સફેદ અને ગુલાબી રંગ સૌભાગ્ય અને શાંતિ લાવશે.
મિથુન: લીલો રંગ બુદ્ધિ અને વેપારમાં પ્રગતિ કરાવશે.
કર્ક: સફેદ અને સિલ્વર રંગ માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે.
સિંહ: કેસરી અને સોનેરી રંગ આત્મવિશ્વાસમાં વધારો કરશે.
કન્યા: લીલો અને ઘાટો વાદળી રંગ સફળતા અપાવશે.
તુલા: સફેદ અને આછો વાદળી રંગ સુખ-સમૃદ્ધિ લાવશે.
વૃશ્ચિક: લાલ અને મરૂન રંગ નકારાત્મકતા દૂર કરવામાં મદદ કરશે.
ધનુ: પીળો રંગ જ્ઞાન અને આર્થિક લાભ માટે શુભ છે.
મકર: વાદળી અને કાળો રંગ સ્થિરતા અને પ્રગતિ આપશે.
કુંભ: આછો વાદળી અને જાંબલી રંગ ભાગ્ય ચમકાવશે.
મીન: પીળો અને કેસરી રંગ આધ્યાત્મિક સુખ પ્રદાન કરશે.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!