એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે કોષોનું રક્ષણ કરે છે.
પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે.
માસિક સ્રાવ (Menstrual) ના દુખાવામાં રાહત આપે છે અને ખેંચાણ ઘટાડે છે.
તણાવ અને ચિંતા (Anxiety) ઓછી કરીને મનને શાંતિ આપે છે.
ત્વચાને સ્વસ્થ રાખે છે.
તેમાં બળતરા વિરોધી (Anti-inflammatory) ગુણધર્મો છે, જે સોજો ઘટાડે છે.
વિટામિન સી (Vitamin C) થી સમૃદ્ધ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને વજન ઘટાડવામાં સહાયક છે.
તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ