બિરયાની: વિવિધ મસાલાવાળી બિરયાની ત્યાં ખૂબ જ લોકપ્રિય છે.
નાન અને રોટલી: ભારતીય કરી સાથે નાન ત્યાં ખૂબ જ પીરસાય છે.
સમોસા: સ્નેક્સ તરીકે સમોસા UK માં બધે જ મળે છે.
જલફ્રેઝી: બ્રિટિશ લોકોમાં આ ચટાકેદાર વાનગી ઘણી ફેમસ છે.
મદ્રાસ કરી: સ્પાઈસી ખાનારા લોકોમાં આ કરી ખૂબ લોકપ્રિય છે.
રોગન જોશ: કાશ્મીરી સ્વાદ ધરાવતી આ વાનગી ખૂબ પ્રખ્યાત છે.
ચિકન ટિક્કા મસાલા: UK ની સૌથી પ્રિય અને નેશનલ ડિશ ગણાય છે.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ