ફેશનબલ ગર્લના બેગમાં શું–શું હોય? ચાલો જાણીએ!
Lip Balm / Lipstick – દિવસભર ફ્રેશ અને ગ્લેમ લુક માટે.
Compact Powder – ઓઈલ કંટ્રોલ અને ઇન્સ્ટન્ટ ટચ-અપ માટે જરૂરી.
Perfume / Body Mist – ફ્રેશ અને કોન્ફિડન્ટ રહેવા માટે.
Sunglasses – સ્ટાઇલ સાથે સન પ્રોટેક્શન.
Mini Hairbrush / Claw Clip – હેરસ્ટાઈલ હંમેશા ઓન-પોઇન્ટ રાખવા.
Hand Sanitizer – હાઇજિન માટે મસ્ટ-હેવ.
Wet Wipes / Tissues – મેકઅપ ફિક્સ કે ફેસ ક્લીન માટે પરફેક્ટ.
Small Wallet / Card Holder – જરૂરી કાર્ડ્સ અને કેશ માટે.
Power Bank – આખો દિવસ ફોન સેટ રહે એ માટે જરૂરી.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો