કબજિયાત માટે કુદરતી રેચક તરીકે કામ કરે છે.
સાંધાના દુખાવામાં રાહત આપે છે.
વાળના વિકાસમાં મદદ કરે છે, વાળને પોષણ આપે છે.
સૂકી ત્વચા અને ખંજવાળને દૂર કરવામાં મદદરૂપ છે.
પેટના સોજા અને બળતરા ઘટાડવામાં લાભદાયી છે.
શરીરની બિનજરૂરી ગંદકી બહાર કાઢે છે.
રોગપ્રતિકારક શક્તિને સુધારીને મજબૂત બનાવે છે.
સારી ઊંઘ લાવવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ