ડુંગળીનો રસ વાળના મૂળ સુધી જાય અને વાળ વધારે છે.
વાળ ખરવાનું ઘટાડે અને નવા વાળ ઊગાડવામાં મદદ કરે.
ધોયા પછી વાળ કોમળ અને મજબૂત લાગે છે
ડુંગળીના એન્ટીબેક્ટેરિયલ ગુણ Infection દૂર કરે છે.
ડુંગળીમાં સલ્ફર હોય છે, જે scalp ને પોષણ આપે છે.
ડેન્ડ્રફ અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે.
થોડી ગંધ આવે છે, પણ વાળ સુંદર અને ચમકદાર થાય છે
આ એક ઘરેલું અને કેમિકલ વગરનો સારો ઉપાય છે
ડુંગળીનો રસ સ્કેલ્પમાં લોહી વહેવાનું પ્રમાણ વધારે છે.
તે વાળના તૂટવા થી રોકે છે અને લંબાઈમાં વધારો કરે છે.
જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ