Kiara Advani આજે 33 વર્ષની થઇ છે – સ્ટાઇલ અને ગ્રેસની મિસાલ છે.
Credit: Instagram
Mumbai માં જન્મેલી Kiara નું સાચું નામ Alia હતું.
તેને બોલીવૂડમાં એન્ટ્રી પહેલા નામ બદલી દીધું હતું.
Bollywood માં તેણે પોતાનું ડેબ્યુ Fugly ફિલ્મથી વર્ષ 2014 માં કર્યું.
તે ફરી ચર્ચામાં આવી જ્યારે તેણે MS Dhoni બાયોપિકમાં ભૂમિકા ભજવી.
Kabir Singh માં Preeti બનીને Kiara એ સૌનું દિલ જીતી લીધું હતું.
ત્યારપછી Good Newwz, Shershaah અને Jug Jugg Jeeyo જેવી હિટ ફિલ્મો આપી.
Shershaah માં Vikram Batra ની લવ સ્ટોરી માં એકદમ યોગ્ય રીતે ફીટ થઇ
Kiara નું ફેશન સેન્સ અત્યાર ની છોકરીઓમાં ખૂબ લોકપ્રિય બન્યું છે.
વર્ષ 2023 માં Kiara એ Sidharth Malhotra સાથે લગ્ન કર્યા.
2025 માં Kiara એ માતૃત્વના અનમોલ અનુભવ સાથે માતા બનવાની ખુશી માણી.
આજે Kiara માત્ર અભિનેત્રી નહીં પણ, તે યુવાનો માટે પ્રેરણા છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ