/>
ઓવરસાઇઝ જૅકેટ્સ આ વર્ષે ઓવરસાઇઝ જૅકેટ્સ ટ્રેન્ડમાં છે સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને એકસાથે
વૂલન સ્કાર્વ્સ કલરફુલ સ્કાર્વ્સ તમારા લુકને વધુ એલીગન્ટ બનાવે છે
લૉન્ગ બૂટ્સ કોઈપણ ડ્રેસ કે સ્કર્ટ સાથે આ બૂટ્સ આપે બોલ્ડ લુક
ક્યૂટ ગ્લોવ્સ કોલ્ડ ડેમાં પણ સ્ટાઇલમાં કોઈ કમી નહીં – ગ્લોવ્સ છે નવા ફેશન આઇટમ
નિટેડ સ્વેટર ટોપ્સ સિમ્પલ પરંતુ ક્લાસી લુક માટે નિટેડ ટોપ્સ બેસે પરફેક્ટ
સનગ્લાસેસ વિથ વિન્ટર ટચ શિયાળામાં પણ ફેશનબલ શેડ્સ તમને ગ્લેમરસ બનાવે છે.
બીની કે વૂલન કેપ્સ તમારા લુકમાં ક્યૂટ ટચ ઉમેરો બીની હેટ્સથી
લેયરિંગ ફેશન શર્ટ + સ્વેટર + જૅકેટ – આ લેયરિંગ લુક હવે છે સૌથી હોટ ટ્રેન્ડ!
કૉઝી ડ્રેસિસ વિથ ટાઈટ્સ ફેમિનિન લુક સાથે કમ્ફર્ટ પણ – વિન્ટર ડ્રેસિસ અને ટાઈટ્સ કોમ્બો બેટર
ન્યુટ્રલ કલર પેલેટ બેજ, ગ્રે, વ્હાઇટ – 2025માં ન્યુટ્રલ શેડ્સ છે એલિગન્સનું સિમ્બોલ.

Recommended Stories

health-lifestyle

એક મીઠાઈ ખુશી આપે છે… પણ વધારે ખાશો તો હેલ્થ રડશે

health-lifestyle

નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા

health-lifestyle

શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય

health-lifestyle

રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ