મેષ રાશિ: કારકિર્દી અને આર્થિક સ્થિતિ સુધરશે, અટકેલા કામો પૂરા થશે.
વેપારમાં નવા સંપર્કો બનશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
સિંહ રાશિ: કેદાર રાજયોગથી વેપારમાં લાભ અને જૂના દેવામાંથી રાહત મળશે.
કાર્યસ્થળ પર નેતૃત્વના વખાણ થશે અને અધિકારીઓનો સાથ મળશે.
વૃશ્ચિક રાશિ: આત્મવિશ્વાસ વધશે અને કરિયરમાં તકો કે નોકરી મળી શકે છે.
વિદેશ પ્રવાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય.
કુંભ રાશિ: નિદેવની કૃપાથી પ્રતિષ્ઠા વધશે અને આવકના નવા સ્ત્રોત બનશે.
બિઝનેસમાં વૃદ્ધિ, રોકાણમાં લાભ અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
Recommended Stories
dharama
માતા લક્ષ્મીની કૃપા: જ્યેષ્ઠ પૂર્ણિમાથી ખુલશે આ રાશિઓનું ભાગ્ય
dharama
શનિનું રેવતી નક્ષત્રમાં ગોચર: આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન
dharama
4 જુલાઈએ શુક્ર-કેતુની યુતિ: 4 રાશિઓ માટે મુશ્કેલ સમય
dharama
22 જૂનથી સરસ્વતી યોગ: આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ યુગ