Back Back
Vicky અને Katrina એ આજે લગ્ન પછી ખાસ ખુશખબરી આપી.
Katrina એ કહ્યું કે એ નવી જિંદગીનો અધ્યાય શરૂ કરે છે.
“Hearts full of joy and gratitude” – એમણે પ્રેમભર્યો સંદેશો આપ્યો.
Fans માટે આ બે જણાં હમેશાં dream couple જ રહ્યા છે.
હવે પરિવાર શરૂ કરવાનો અવસર છે જેમાં એ બંને ખુબજ ઉત્સાહિત છે.
Bollywood ના મિત્રો અને Celebrities તરફથી શુભેચ્છાઓ આવે છે.
આ પ્રેમભરેલા સમાચારે સૌના ચહેરા પર સ્મિત ફેલાવી દીધું.
Vicky અને Katrinaએ 2021 માં લગ્ન કર્યા બાદ આજે 4 વર્ષ પછી ખુશખબરી આપી.

Recommended Stories

entertainment

વિન્ટેજ લુકમાં Janhvi Kapoor એકદમ રોયલ લાગી

entertainment

Navratri ના રંગમાં રંગાઈ Anushka Sen

entertainment

Jacqueline Fernandez એ ગ્લેમરસ અંદાજમાં બધાનું ધ્યાન ખેંચ્યું

entertainment

Sonam Kapoor તેના અદભૂત નવા લુકમાં