કપિલ અને ગિન્ની વચ્ચે અનાયરા પ્યારું બોન્ડ શેર કરે છે.
Credit: Instagram
કપિલ સોશિયલ મીડિયા પર દીકરીની મીઠી જલક શેર કરે છે.
અનાયરા અમીતાહ બચ્ચન ના શો પર ભી જોવા મળી હતી.
કપિલ શર્મા પોતાની ફેમિલી સાથેની મઝાની પળો શેર કરે છે.
તેમની દીકરી અનાયરા શર્માના ફોટા ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે.
કપિલ નો નાનો છોકરો ત્રીશાન અને અનાયરા નો ફોટો ફેન્સ ને બાઉ ગમે છે.
કપિલનો ફેમિલી મેન અવતાર ચાહકોને ખૂબ ગમે છે.
અનાયરાના ક્યૂટ પોઝથી લોકો તેની પર ફિદા થઈ જાય છે.
કપિલ દીકરી સાથેના ખાસ પળોને દિલથી માણતા જોવા મળે છે.
અનાયરા અને તેની દાદી સાથેની પ્યારી તસવીર છે, જે કપિલ શર્મા એ શેર કરી.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ