કપિલ શર્માએ કેનેડાના સરે શહેરમાં પોતાનું કેફે ખોલ્યું
કેફેનું નામ "Kap’s Cafe" છે
કેફેનો અંદરનો ભાગ ગુલાબી રંગ અને સુંદર લાઇટથી સજાવેલો છે
પ્રવેશ કરતા ફૂલોથી બનેલો દરવાજો છે.
અંદર વેલ્વેટ ચેર, અને શાનદાર ડેકોર છે.
કેફે સરેમાં 8496 120 સ્ટ્રીટ પર આવેલી દુકાને છે
મેનૂમાં ગુડ વાળી ચા, માચા લાટે, વેનીલા કોલ્ડ બ્રૂ જેવી ઘણી વાનગીયો છે.
સોફ્ટ ઓપનિંગના દિવસે અનેક લોકો કેફે જોવામાં આવ્યા
કપિલ શર્માનું “Kap’s Cafe” ફેન્સ માટે એક નવી જગ્યા બની છે
જ્યાં મજા સાથે ચા-કોફી અને મીઠાઈનો સ્વાદ લઈ શકાય છે.
Recommended Stories
entertainment
કેમ ના ખરીદવું જોઈએ લાબૂબુ ડોલ જાણો કારણ ..
entertainment
શિલ્પાની સાડી ઑફ લુક એથનિક લુક સાથે ગ્લેમર્સ વાઈબ
entertainment
શુભમન ગિલ અને સારા તેંડુલકર નું સોશિયલ મીડિયા પર થયો ફોટો વાયરલ
entertainment
ફ્રાન્સની સફરમાં અનુષ્કાના સ્ટાઈલિશ લૂક્સ