/>
ડિજિટલ ડિટોક્સ – માત્ર 1 કલાક તમારા મૂડને બદલી શકે છે
ફોનથી દૂર રહેવું મનને શાંતી આપે છે
1 કલાક સ્ક્રીનથી દૂર રહેતા મગજને રેસ્ટ મળે છે.
વધુ પડતી સૂચનાઓ તણાવ વધારે છે - ડિટોક્સ તેને ઘટાડે છે.
આંખો પરનો ભાર ઓછો થઈને ફોકસ વધે છે.
આ એક કલાકમાં ચા/કોફી સાથે પોતાનો સમય માણો
બુક વાંચો કે તમારા મનપસંદ હૉબી કરો.
બહાર થોડું ચાલો — નેચર મૂડને ખુશ કરે છે.
તમારા વિચારો લખો — માઇન્ડ ક્લિયર થાય છે.
Recommended Stories
health-lifestyle
પરંપરા પ્રમાણે કેટલીક દિવસ નખ ન કાપવામાં આવે… જાણો તેના કારણો
health-lifestyle
આંખોની કાળજી, લેન્સથી પણ વધારે જરૂરી
health-lifestyle
Energy, Glow, Mood – બધું ગટ હેલ્થ ની ભેટ
health-lifestyle
સ્ટ્રેસ ઓછો કરવો છે? પ્લેટમાં હેલ્ધી ફૂડ ઉમેરો!