જીન્સની શોધ 1873માં અમેરિકામાં થયી હતો.
એ જુબ ડેવિસ (દરજી) અને લિવાઈ સ્ટ્રોસ (વેપારી) એ બનાવી.
શરૂમાં જીન્સ ખાણકામ કરનાર શ્રમજીવીઓ માટે બનાવાઈ હતી.
ડેનિમ કાપડ વપરાયું કારણ કે તે મજબૂત અને ટકાઉ હોય છે.
ખીસ્સા અને સીવો મજબૂત કરવા માટે કોપર રિવેટ લગાવાયા.
શરૂઆતમાં તેને “વેસ્ટ ઓવરઓલ્સ” કહેવામાં આવતી હતી.
જીન્સ ખેડૂત, રેલવે કામદારો અને કાઉબોયમાં લોકપ્રિય થઈ.
1950 પછી જીન્સ યુવાઓમાં ફેશનનું પ્રતિક બની ગઈ.
પછીથી જીન્સ આખી દુનિયામાં લોકપ્રિય બની ગઈ.
આજકાલ દરેક ઉંમરના લોકો જીન્સ પહેરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ