રેજિના કેસાન્ડ્રાએ ફિલ્મ 'જાટ'માં સની દેઓલની પત્નીનો રોલ કર્યો છે
ફિલ્મમાં સિમ્પલ યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રેજિના કસાન્ડ્રા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
પીળી સાડી રેજીના ખુબ સુંદર લાગી રહી છે. અભિનેત્રી તેના વાળમાં ગજરા અને સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સફેદ સાડીમાં રેજિના કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી
ફ્લોરલ સાડીમાં પણ રેજિનાનો લુક જોવા જેવો છે. અભિનેત્રીની આ તસવીરો ઘણા દિવસો સુધી ઇન્ટરનેટ પર છવાયેલી રહી.
આ તસવીરમાં રેજિના 80ના દાયકાની હિરોઈનને વાઈબ આપી રહી છે.
અભિનેત્રી ઘણીવાર સાડીમાં પોતાની મનમોહક તસવીરો શેર કરતી રહે છે

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ