શિયાળામાં ફોનની બેટરી ઝડપથી ખૂટે છે… કારણ જાણો!
અતિ ઠંડીમાં બેટરીની પરફોર્મન્સ નબળી થઈ જાય છે.
ફોનને હંમેશા ગરમ જગ્યાએ રાખો, ખિસ્સા અથવા બેગમાં.
ઠંડીમાં ફોન બહાર કાઢતી વેળા કવરનો ઉપયોગ કરો.
બેટરી 20% થી નીચે ન ઉતરવા દો.
બેકગ્રાઉન્ડ એપ્સ બંધ રાખો, ખાસ કરીને ભારે એપ્સ.
સ્ક્રીન બ્રાઇટનેસ ઓછું રાખો.
લોકેશન, બ્લૂટુથ અને WiFi જરૂરી હોય ત્યારે જ ચાલુ રાખો.
ફાસ્ટ ચાર્જિંગ ટાળો—ઠંડીમાં બેટરી પર વધારે ભાર પડે છે.
પાવરબેંક હંમેશા સાથે રાખવી—શિયાળામાં સેવિંગ હીરો!

Recommended Stories

tech-gadgets

ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત

tech-gadgets

Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ