ઈશા અંબાણી મેટ ગાલા 2025માં અમેઝિંગ લુકમાં જોવા મળી
આ લુક અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો છે
ઓઉટફીટમાં વેસ્ટકોટ સાથે બ્લેક ટ્રાઉઝર અને સફેદ કેપ હતી
કેપ પર ઝરદોઝી અને બેનારસી કામ હતું
ઈશાએ મા નીતા અંબાણીનો હીરાનો નેકલેસ પહેરયો હતો
નેકલેસ 1931માં નવાનગરના મહારાજા માટે બનાવાયું હતું
આ જ નેકલેસ Ocean’s 8 ફિલ્મમાં પણ જોવા મળ્યું હતું
લુકમાં પર્લ્સ અને બર્ડ-આકારની એક્સેસરી હતી
લુકને અનુપમ શ્રોફે સ્ટાઇલ કરવામાં આવ્યો છે
Met Gala પર ફરીવાર ઈશાએ દેશનું ગૌરવ વધાર્યું
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ