Back Back
Nutella માં વધુ માત્રા માં sugar હોય છે.
Credit: Instagram
વધુ sugar થી બાળકોમાં energy આવે પણ પછી થાક લાગે.
Nutella માં palm oil હોય છે, જે હંમેશાં સારી પસંદગી નથી.
વધુ પ્રમાણમાં Nutella ખાવું વજન અને દાંત ખરાબ કરે.
Nutella માં પૌષ્ટિક તત્ત્વ ઓછા અને કેલરી વધુ હોય છે.
ક્યારેક થોડી માત્રામાં treat તરીકે આપવું ખોટું નથી.
રોજ Nutella ખાવું health માટે યોગ્ય નથી ગણાતું.
Nutella ના બદલે natural nut butter વધુ આરોગ્યપ્રદ વિકલ્પ છે.
બાળકો માટે ઘરનું બનાવેલું tasty option શ્રેષ્ઠ છે.
ક્યારેય પણ મર્યાદિત પ્રમાણમાં ખાવું – એ હંમેશા ઉત્તમ છે.

Recommended Stories

image

health-lifestyle

વડાપાવની શરૂઆત: દાદર સ્ટેશનથી દુનિયા સુધી Happy World Vada Pav Day
image

health-lifestyle

સવારનો સહેલો અને સ્વાદિષ્ટ નાસ્તો
image

health-lifestyle

Power of Manifestation – Does It Really Work?
image

health-lifestyle

સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય એક તેલમાં