Gym થી શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે
નિયમિત કસરતથી સ્ટેમિના અને શક્તિ વધે છે
હૃદય અને ફેફસાં વધારે સારી રીતે કામ કરે છે
વજન નિયંત્રણમાં રહે છે અને ફિટ લુક મળે છે
કસરતથી તણાવ ઘટે છે અને મન શાંત રહે છે
રોજના નિયમથી આત્મવિશ્વાસ પણ વધે છે
સારી ઊંઘ આવે અને ઊર્જા દિવસભર રહે છે
ગુમસુમતા કે ઉદાસી પણ ધીરે ધીરે ઓછી થાય છે
વધારે કસરત કરીએ તો એ શરીર માટે ખરાબ છે
જો gym ના ફાવે તો ઘરે પણ કસરત કરી શકો છો.
Recommended Stories
health-lifestyle
મસાલેદાર દિવસ – Happy World Samosa Day
health-lifestyle
જાળીદાર ઘેવરની મીઠી દુનિયા
health-lifestyle
અસ્થમા પેશન્ટ માટે દૈનિક કાળજી
health-lifestyle
દહીંના 10 કમાલના ફાયદા – રોજ ખાશો તો થશે આરોગ્ય ચમકદાર