વિયેતનામ: કુદરતી સૌંદર્ય અને સસ્તો પ્રવાસ કરવા માટે આ બેસ્ટ દેશ છે.
બાલી: સુંદર બીચ અને મંદિરો માટે જાણીતું, ફેમિલી માટે ઉત્તમ.
સિંગાપોર: બાળકો માટે યુનિવર્સલ સ્ટુડિયો અને મોર્ડન સિટી લાઈફની મજા.
થાઈલેન્ડ: સુંદર ટાપુઓ, શોપિંગ અને વોટર સ્પોર્ટ્સ માટે લોકપ્રિય છે.
શ્રીલંકા: નજીકનું ડેસ્ટિનેશન, જેમાં પહાડો અને બીચ બંનેનો આનંદ મળશે.
નેપાળ: માઉન્ટ એવરેસ્ટના નજારા અને પહાડોની ઠંડક માટે સસ્તો વિકલ્પ.
ભૂતાન: શાંતિ અને કુદરતી વાતાવરણ માટે જાણીતું 'હેપ્પી' દેશ.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી