Ziro Valley, Arunachal: સંગીત મહોત્સવ અને શાંતિ માટે જાણીતું છે.
Gandikota, Andhra: આ આંધ્રપ્રદેશનું 'ગ્રાન્ડ કેન્યોન' કહેવાય છે.
Chopta, Uttarakhand: મિની સ્વિટ્ઝર્લેન્ડ અને ટ્રેકિંગ માટે બેસ્ટ.
Majuli Island, Assam: વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ અને સંસ્કૃતિ.
Orchha, Madhya Pradesh: સ્થાપત્ય અને ભવ્ય મંદિરોનું ઐતિહાસિક શહેર.
Hemis, Ladakh: મઠો અને સ્નો લેપર્ડ જોવા માટે આ ઉત્તમ સ્થળ છે.
Dhanushkodi, Tamil Nadu: સમુદ્ર કિનારે આવેલું રહસ્યમયી ગામ.
Tawang, Arunachal: બરફીલા પહાડો અને શાંત બૌદ્ધ મઠોનું કેન્દ્ર.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ