આ 5 મસાલા ડાઈબીટીશ માટે વરદાન સમાન છે કરશે બ્લડ સુગર ને કંટ્રોલ
મસાલા માં ઘણા ગુણધર્મો હોય છે જે આપણાં શરીર માટે અલગ અલગ રીતે ફાયદા કારક હોય શકે છે
ચાલો આજે જાણીએ કે કયા મસાલા આવસે ઉપયોગ
સવારે મેથી ના દાણા પલાળી ને તેના પાણી નું સેવન કરવું એ ફાયદા કારક માનવા માં આવે છે
જીરા માં ઇન્સ્યુલીન ઉત્પાદન વધારવા માં ઉપયોગ કરે છે તેથી બ્લડ સુગર ને નિયંત્રિત રાખે છે
હળદર માં બળતરા અને ડાઈબીટીશ ઘટાડવા ના ગુણધર્મો હોય છે જેથી તે સુગર ને કંટ્રોલ કરી શકે છે
તજ નું સેવન કરવા થી પણ ડાઈબીટીશ કંટ્રોલ માં રહે છે
મારી પણ બ્લડ સુગર ને કંટ્રોલ કરવા માં મદદ કરે છે અને ચયાપાચય માં મદદ કરે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ