મેજર ધ્યાનચંદ – હોકીનો જાદુગર, 3 ઓલિમ્પિક ગોલ્ડના માલિક
મિલ્ખા સિંહ – ‘ફ્લાઈંગ સીખ’, ઓલિમ્પિક ફાઈનલ અને એશિયન ગોલ્ડ
પી.ટી. ઉષા – ‘પેયિઓફ ઇન્ડિયન ટ્રેક’, એશિયન ગેમ્સમાં અનેક મેડલ
સચિન તેંડુલકર – ક્રિકેટના ભગવાન, 100 આંતરરાષ્ટ્રીય સેન્ટુરી
વિશ્વનાથન આનંદ – 5 વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયન
મેરિ કોમ – 6 વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન, ઓલિમ્પિક મેડલિસ્ટ
સાઇના નેહવાલ - ઓલિમ્પિક બ્રોન્ઝ અને વિશ્વ નંબર 1 બેડમિન્ટન સ્ટાર
પીવી સિંધુ – વર્લ્ડ ચેમ્પિયન અને બે ઓલિમ્પિક મેડલ
અભિનવ બિંદ્રા – ઇન્ડિયાનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ (ઇન્ડિવિજુઅલ ઇવેન્ટ)
નીરજ ચોપરા – ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયન, જેવલિનનો સ્ટાર

Recommended Stories

sports

ટીમ ઈન્ડિયાના રત્નો અને તેમનો પરિવાર: જીતની સૌથી મીઠી ક્ષણ

sports

Hardik Pandya ના Mahieka Sharma સાથે ના ફોટોઝ વાયરલ

sports

ચારેબાજુ ખુશીનો માહોલ, ટ્રોફી હાથમાં અને જીતનો આનંદ ચહેરા પર

sports

Team India wins ICC Men’s T20 World Cup, nation celebrates victory