India હવે Chinese nationals ને tourist visa આપશે
આ પ્રક્રિયા 24 July થી શરૂ થશે, ઓફિશિયલ જાહેરાત થઇ
આ નિર્ણય 5 વર્ષથી ચાલતી અટકનો અંત લાવે છે
વિઝા પર પ્રતિબંધ Galwan Valley clashes પછી લાગ્યો હતો
હવે બંને દેશો સંબંધ સામાન્ય કરવાના પગલાં લઈ રહ્યા છે
આ પગલાથી India અને China વચ્ચેના સંબંધો હળવા થઈ શકે.
Indian Embassy in China એ Weibo પર આ સમાચાર શૅર કર્યા
Embassy એ visa મેળવવાની પ્રક્રિયા પણ Weibo પર જણાવી
આ નિર્ણય સહકાર અને પ્રવાસ માટે નવો દ્દ્વાર ખોલે છે
સંબંધોમાં થોડી હળવાશ અને વિશ્વાસ બતાવતો સંકેત છે

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી