ખાટાં ફળો: વિટામિન C થી ભરપૂર સંતરા અને લીંબુ ઇમ્યુનિટી વધારે છે.
હળદર: એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવતી હળદર રોગો સામે રક્ષણ આપે છે.
આદુ અને લસણ: આદુ અને લસણ શરીરમાં ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.
લીલા શાકભાજી: પાલક જેવા શાકભાજી શરીરને જરૂરી પોષક તત્વો આપે છે.
દહીં: દહીં પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
સૂકો મેવો: બદામ-અખરોટમાં રહેલા વિટામિન અને ઝિંક ખૂબ જ ફાયદાકારક છે.
તુલસી-ગિલોય: તુલસી અને ગિલોયનો ઉકાળો વાયરસ સામે રક્ષણ આપે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ